HELLO .....DOSTO....

KEEP VISITING THIS BLOG FOR LATEST EDUCATIONAL UPDATES." HELLO FRIEND I MEET YOU I AM HAPPY BUT I WANT YOUR SUTTION."

Friday, January 29, 2016

ચૂંટણી ના લીધે રેવેન્યુ તલાટી ની પરીક્ષા માં તારીખ ફેરફારOFFICIAL PRESSNOTE FROME GSSB

ચૂંટણી ના લીધે રેવેન્યુ તલાટી ની પરીક્ષા માં તારીખ ફેરફારOFFICIAL PRESSNOTE FROME GSSB

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારાં રેવન્યુ તલાટી વર્ગ-૩ ની ર૪૮૦ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા સારૂં પ્રસિધ્ધ કરાયેલ જાહેરાત ક્રમાંક ૬૦/ર૦૧પ૧૬ સંબંધમાં રાજયના ૩૩ જિલ્લાઓ ખાતે તા. ર૧-૦ર-ર૦૧૬ ના રોજ બપોરના ૧ર.૦૦ થી ૧૩.૦૦ કલાક દરમિયાન લેખિત પરીક્ષા ભાગ-૧ નું આયોજન કરવામાં આવેલ હતું. પરંતુનગરપાલિકાઓની ચૂંટણીઓ અને આ પરીક્ષાની તારીખ એક જ દિવસે હોવાથી હવે સદર પરીક્ષાનું તા. ર૮-૦ર-ર૦૧૬ ને રવિવારના રોજ આયોજન કરવા મંડળ દ્વારાં નિર્ણય કરવામાં આવેલ છે.

પરીક્ષા સમય તથા અન્ય તમામ સૂચનાઓ યથાવત રહે છે. કોલ-લેટર (પ્રવેશપત્ર) ડાઉન-લોડ કરવા અંગેની સુચનાઓ હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી
Click..here